patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Wednesday, 23 January 2019



જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધા, ચર્ચા મોક પોલ્સ, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાઓ વગેરેનું આયોજન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન “NO VOTER TO BE LEFT BEHIND” થીમ પર કરવાનું થતુ હોય તા.૨૪/૦૧/૨૦૧૯નાં રોજ ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન કરી તા.૨૫/૦૧/૨૦૧૯નાં રોજ સાંજે ૫:૦૦ કલાક પહેલા સ્પર્ધામાં ભાગ લિધેલ વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી તથા બધીજ સ્પર્ધા અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ સાથેનો અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે, (Email: yojana.deobhav@gmail.com પર મેલ કરી હાર્ડકોપી અત્રેની શાખાને નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે).

No comments:

Post a Comment