જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભાવનગરની
યાદી જણાવે છે કે, ભાવનગર જીલ્લાની તમામ સરકારી શાળાઓમાં ( આર.એમ.એસ.એ. અને મોડેલ
સ્કુલ સહિત ) ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો/ મદનીશ શિક્ષણ નિરીક્ષકો (વર્ગ-૩) માટેના
તા.૦૧/૦૧/૨૦૧૯ના જાહેરનામાં ક્રમાંક:
રાપબો:ખા.પ./૨૦૧૯/૧-૮૦થી લેવાનાર "ખાતાકીય પરિક્ષા (વર્ગ-૩)" માટેના
આવેદનપત્રો WWW.SEBEXAM.ORG
વેબસાઈટ પર
તા.૦૭/૦૧/૨૦૧૯ થી તા.૧૬/૦૧/૨૦૧૯ દરમ્યાન ઓનલાઈન ભરવાના રહેશે. અને તમામ આધાર
પુરાવા સાથે રાજ્ય પરિક્ષા બોર્ડ, ગાંધીનગર મોકલવા માટે અત્રેની કચેરીમાં
તા.૧૫/૦૧/૨૦૧૯ પહેલા મોકલી આપવા આથી જણાવવામાં આવે છે. વધુ વિગત માટે જાહેરનામું
અત્રેની કચેરીએ થી મેળવું લેવું.
No comments:
Post a Comment