patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday 28 May 2019

Tuesday 21 May 2019





ટોચ અગ્રતા- સમય મર્યાદા

નેશનલ સ્કીમ ફૉર ઈન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફૉર સેકન્ડરી એજ્યુકેશન (શિષ્યવૃતિ યોજના) હેઠળના લાભાર્થીઓને નાણા ચૂકવવા માટે તેઓના બેન્કએકાઉન્ટની વિગતો મોકલી આપવા બાબત. - અહીં ક્લિક કરો

Excel Format- અહીં ક્લિક કરો 

કચેરીની યોજના શાખામાં તા.૨૪/૦૫/૨૦૧૯, સાંજે ૦૫:૦૦ કલાક પહેલા શાળાનાં લેટર પેડ પર રૂબરૂ પહોંચાડવાની રહેશે. (ધો-૧૦ પાસ કરેલ વિદ્યાર્થીનીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ ન હોય તો પણ માહિતી મોકલવાની રહેશે.)

જો ઉપરોક્ત જણાવ્યા મુજબ માહિતી આ કચેરીને નહી મળે તો તે શાળાની માહિતી "શુન્ય" ગણવામાં આવશે અને ઊભા થનાર તમામ પ્રશ્નોની જવાબદારી આચાર્યશ્રીની અંગત રહેશે. જેની નોંધ લેશો.

Thursday 16 May 2019



ઉક્ત માર્ગદર્શિકામાંની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી નામની ઓનલાઇન નોંધણી MHRDની વેબસાઇટ (www.mhrd.gov.in) ઉપર સમયમર્યાદામાં કરી લેવાની રહેશે.

Wednesday 15 May 2019


વિજ્ઞાનપ્રવાહ માર્ચ-૨૦૧૯ ની ગુણચકાસણી/અવલોકન તથા OMR Sheet ની નકલ મેળવવા તેમજ ગુજકેટ-૨૦૧૯ ની OMR Sheetની નકલ મેળવવા માટેની અરજી



Press Note For SSC Result March 2019


અખબારી યાદી - વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અનુત્તિણ થયેલ ઉમેદવારની જુલાઇ-૨૦૧૯ પુરક પરીક્ષામાં બેસવા બાબત



Friday 10 May 2019

ધોરણ- ૧૦ના વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન અંગેનાં ઇન્ટરેસ્ટ ટેસ્ટનાં રીપોર્ટ/પરીણામ બાબત.

Monday 6 May 2019

સાતમાં પગાર પંચનાં સ્ટીકર અંગે



Thursday 2 May 2019



સાતમાં પગારપંચના સ્ટીકરની યાદીમાં નામ હોય તેવા કર્મચારીએ નામ સામેના નંબર લઇ શાળાના લેટરપેડ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી મેળવી લેવાના રહેશે.

પેન્શન કેસ અને ઉપધોની સેવાપોથી/સર્વિસ બૂક રજિસ્ટ્રી શાખા માંથી દિન-૨માં લઈ જવી. 

ક્રમ
શાળાનું નામ
તાલુકો
એમ.ડી.પટેલ હાઇસ્કૂલ
ગારિયાધાર
આર.એમ.શાહ કન્યા વિદ્યાલય
પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ
ઉમરાળા
જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ-
શિહોર
બી.બી.શાહ હાઇસ્કૂલ-દેવગાણા
ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કૂલ-સોનગઢ
કે.જી.મહેતા કન્યા વિદ્યાલય
મહુવા
બ.ગો.મહેતા હાઇસ્કૂલ
જેસર
એમ.એમ.કન્યા વિદ્યાલય
પાલીતાણા
૧૦
જે.વી.વાઘાણી હાઇસ્કૂલ-કુંભણ
૧૧
શ્રી જી વિદ્યાલય-સાતપડા
૧૨
એમ.જે.દોશી હાઇસ્કૂલ-
તળાજા
૧૩
ગર્લ્સ હાઇસ્કૂલ
૧૪
ડી.જી.પી.હાઇસ્કૂલ-દાઠા
૧૫
સહજાનંદ વિદ્યાલય- તરસમિયા રોડ
ભાવનગર
૧૬
મગળભારતી વિધ્યાલય-હાથબ
૧૭
એકતા હાઇસ્કૂલ
૧૮
એ.કે.મોરડીયા હાઇસ્કૂલ-નારી
૧૯
એમ.કે.જમોડ હાઇસ્કૂલ
૨૦
સનાતન ધર્મ હાઇસ્કૂલ