patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 22 January 2019

રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૧૯ની ઉજવણી કરવા બાબત. - અહીં ક્લિક કરો

લિંકમાં આપેલ પત્ર મુજબ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપનાના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે માટે તા.૨૫ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આપની શાળામાં પતિજ્ઞાપત્ર મુજબ પ્રતિજ્ઞા લેવામાં આવે તે મુજબની  નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

·         કાર્યક્રમનો અહેવાલ સંખ્યા સાથે અને ફોટોગ્રાફ લઈ yojana.deobhav@gmail.com પર મોકલી આપવા. 

No comments:

Post a Comment