patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Thursday, 31 January 2019



રાજ્ય સરકારશ્રીના ઉચ્ચ શિક્ષણ માટેની જુદી જુદી શિષ્યવૃત્તિઓ હેઠળ સરકારશ્રીના ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર શાળા/કોલેજ લોગીનમાં રહેલ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા બાબત. - અહીં ક્લિક કરો

કાર્યવાહી સમય મર્યાદામાં કરવા જણાવવામાં આવે છે. અન્યથા આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે અને જો કોઈ વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે શાળાના આચાર્યની અંગત રહેશે  તેની નોંઘ લેશો.

No comments:

Post a Comment