patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Monday 23 September 2019

તારીખ ૨૫ અને ૨૬ સપ્ટેમ્બર ના પગાર કેમ્પમાં જિલ્લાની તમામ બિન સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓએ શાળાના દરેક વિદ્યાર્થીના નામ, ધોરણ અને આધાર કાર્ડ નંબરની માહિતી નિચે મુજબના ફોર્મેટ સાથે કેમ્પમાં શ્રી ધનેશ મહેતા હાઇસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે હાજર રહેવું.

શાળાનું નામ :
ક્રમ
વિદ્યાર્થીનું નામ
આધાર કાર્ડ નંબર
ધોરણ







Saturday 21 September 2019

Thursday 19 September 2019

Tuesday 17 September 2019

એક બાળ -  એક વૃક્ષ અન્વયે રોપાઓની જરૂરિયાત બાબત.

દસમી સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા માટે પ્રવેશપત્રો મોકલવાની અંતિમ તારીખ ૩૦/૦૯/૨૦૧૯ સુધી લંબાવવા બાબત. - NEW



Thursday 12 September 2019

લઘુમતિ જાતિની શિષ્યવૃત્તિ બાબતે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર શાળાઓએ ઓનલાઇન વેરીફીકેશન કરવા બાબત.

શાળાઓમાં ઉપલબ્ધ પ્રાથમિક સારવા કીટ, ઉપલબ્ધ અગ્નિશામક સાધનો અને સેફ્ટિ ઑડીટ કરવા બાબત

Saturday 7 September 2019

એક બાળ, એક વૃક્ષ અન્વયેની માહિતી મોકલવા બાબત.

Friday 6 September 2019

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A નાબુદ થયાની ઉજવણી અંતર્ગત રેલીના અયોજન બાબતે.