રાષ્ટ્રીય મતદાતા
દિવસ-૨૦૧૯ ની ઉજવણી અંતર્ગત તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન જિલ્લાની તમામ પ્રાથમિક
શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયુ હતુ.
ક્વિઝ સ્પર્ધાનાં પત્રક મુજબની આંકડાકીય માહિતી તથા ક્વિઝ અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ
સાથેનો અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે, (Email: yojana.deobhav@gmail.com પર
મેલ કરી હાર્ડકોપી અત્રેની શાખાને નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે).
ઉપરોક્ત તમામ આયોજનની વિગતો
કલેક્ટર સાહેબશ્રીની કચેરીને મોકલવાની હોવાથી, જે શાળા અહેવાલ,ફોટોગ્રાફ્સ અને બિડાણમાં આપેલ ફોર્મેટ મુજબ આંકડાકીય માહિતી નહીં મોકલે
તે શાળાના આચાર્ય/ટ્રસ્ટીની ગંભીર નોંધ લઇ કડક પગલા લેવામાં આવશે
No comments:
Post a Comment