patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Wednesday 27 November 2019

* નીચે મુજબની શાળાઓને રજીસ્ટ્રી શાખામાંથી દિન-૨ માં સેવાપોથી(S.B) મેળવી લેવી.* 


  1. ચ.મો.વિદ્યાલય - પાલીતાણા
  2. ગ્રામ દક્ષિણામૂર્તિ આંંબલા - શિહોર
  3. શ્રીજી વિદ્યાલય- સાતપડા ગારિયાધાર
  4. પી.એમ.પટેલ માધ્યમિક શાળા - ઘેટી પાલીતાણા
  5. એલ.પી.કાકડિયા વિદ્યાભવન - નવાગામ
  6. બ.ગો.મહેતા હાઇસ્કૂલ - જેસર
  7. કે.પી.ઇ.એસ. હાઇસ્કૂલ - ભાવનગર
  8. એલ.ડી.મુનિ હાઇસ્કૂલ - શિહોર
  9.  આર.ડી.ગાર્ડી ઉ.બુ.વિદ્યાલય - સમઢીયાળા
  10. વિશુદ્ધાનંદ વિદ્યાલય - ભાવનગર
  11. એ.એમ.શાહ હાઇસ્કૂલ - ઠળિયા તળાજા
  12. સત્યનારાયન વિદ્યાલય - સથરા
  13. બી.આર.ભાલાલા લોકશાળા - દુધાળા

Friday 22 November 2019

Friday 15 November 2019

દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ગૃહકાર્યમાં "નવા ભારતની મારી કલ્પના" વિષય આધારિત લેખન કાર્ય પૈકી શ્રેષ્ઠ નિબંધની પસંદગી કરવા બાબત.

Friday 8 November 2019

રાજ્યની શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટની સુવિધાના ફરિયાદ નિવારણ બાબત.