patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 8 January 2019

કરુણા અભિયાન ૨૦૧૯ (૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી)

ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે તા.૧૦/૦૧/૨૦૧૯ થી ૨૦/૦૧/૨૦૧૯ દરમ્યાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાનનું આયોજન થનાર છે.વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર કંટ્રોલ રૂમની વિગતો, રાજ્યમાં વિવિધ સ્થળોએ પશુ દવાખાનઓ,પોલીક્લીનિક,શાખા પશુ દવાખાનાઓ, જિલ્લામાં વિવિધ સ્થળે બિન સરકારી સંસ્થાઓ, જીવદયા સંસ્થાઓના સહયોગથી કાર્યરત સારવાર કેમ્પની વિગતો,ટ્રીટમેન્ટ સેન્ટર, બર્ડ રીસીવ સેન્ટર તેમજ અગત્યનાં નંબરો આપેલ છે.  

પત્ર - અહીં ક્લિક કરો

કંટ્રોલ રૂમની વિગતો નંબરો સાથે - અહીં ક્લિક કરો


આપનો એક ફોન એક જિંદગી બચાવી શકે છે............  

No comments:

Post a Comment