patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Friday 22 March 2019

Thursday 21 March 2019

સરકારી શાળાઓના પ્રવાસી શિક્ષકોનાં માનદ વેતન બાબત (RMSA સિવાયની શાળાઓ)


ગુજકેટ એક્ઝામ બાબત


Thursday 14 March 2019


NSS યુનિટ ધરાવતી જે શાળાઓએ NSSની ગ્રાન્ટ મેળવવા માટે પાસબુક/કેન્સલ ચેકની નકલ/ઝેરોક્સ મોકલેલ નથી, તેવી શાળાઓએ yojana.deobhav@gmail.com પર આજે તાત્કાલીક મોકલી આપવી.
સમય મર્યાદા પછી મોકલેલ માહિતી ધ્યાને લેવામાં આવશે નહી.

Friday 1 March 2019

જી.પી.એફ શાખા


ભાવનગર જિલ્લામાં સી.પી.એફ નંબર ધરાવતા કર્મચારીશ્રી ઓ કે જેનું નામ લિંકમાં આપેલ યાદીમાં હોય તેમને S2 ફોર્મ જેવીકે

→ફોર્મ ફક્ત બ્લેક પેનથી જ ભરવું

1 નોમિનેશન બાકી - અહીં ક્લિક કરો
2 બેન્ક ડિટેઇલ બાકી - અહીં ક્લિક કરો
3 પાન કાર્ડ ડિટેઇલ બાકી - અહીં ક્લિક કરો
4 મોબાઈલ નંબર બાકી - અહીં ક્લિક કરો
5 S2 ફોર્મ - અહીં ક્લિક કરો
6 S2 ફોર્મ ભરવાનું માર્ગદર્શન - અહીં ક્લિક કરો

ઉપરોક્ત બાકી ડિટેઇલ ભરી..અને કાલે સવારે 10 વાગે આ કચેરીની જી.પી.એફ શાખાનો સંપર્ક કરવો.

  • બેન્ક ડિટેઇલ બાકી હોય તેમને બેન્ક નો અસલ કેન્સલ ચેક રજૂ કરવો..
  •  પાન કાર્ડ ડિટેઇલમાં પાન કાર્ડની નકલ રજૂ કરવી..

        જે યાદી માં નામ હોય તે કર્મચારીની તે જ વિગત  S2 ફોર્મ માં ભરવી... એક કરતાં વધુ યાદીમાં નામ હોય તો પણ એક જ  ફોર્મ ભરવું.

મોબાઈલ નંબર માટે કર્મચારીએ પોતે આ શાખામાં સંપર્ક કરી અને ઓનલાઇન મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે.

S2 ફોર્મ માં કર્મચારીની સહી જ કરાવવાની રહેશે.(૩ નકલમાં લાવવું)

ઉપરોક્ત કોઈ પણ વિગતે કાંઈ પૂછવું હોય તો નિચેના કર્મચારી નો સંપર્ક કરશો...

વીવેક સંઘવી - 9428183328
વિજય ખેર - 7228086789