patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday 30 April 2019

ભાવનગર જિલ્લાની અનુદાનિત(ગ્રાન્ટેડ) શાળાઓની જી.પી.એફ. વ્યાજ ગણતરી ૨૦૧૮-૧૯ની ફાઇલ જે શાળાની બાકી હોય તે શાળાઓએ તાત્કાલીક દિન-૨માં રજુ કરવી

RTE Meeting (ફક્ત બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ) 


Friday 26 April 2019

સાતમાં પગાર પંચના સ્ટીકરની યાદી- અહીં ક્લિક કરો.

સાતમાં પગારપંચના સ્ટીકરની યાદીમાં નામ હોય તેવા કર્મચારીએ નામ સામેના નંબર લઇ શાળાના લેટરપેડ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી મેળવી લેવાના રહેશે.

Thursday 11 April 2019



  • જે શાળાઓએ INSPIRE Award (MANAK) માટે પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવેલ હતું તે શાળાઓની એપ્લિકેશન ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી(જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર) દ્વારા અપ્રુવ થઈ ગયેલ છે.
  • હવે તે શાળાઓએ એપ્લિકેશનમાં આપેલા ઇ-મેલ ચેક કરવાનો રહેશે અને તેમાં આપેલ લીંક પર ક્લિક કરી લોગ ઇન આઇડી/પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. અને ત્યાર બાદ નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  • જે શાળાઓ પાસે જૂનો લોગ ઇન આઇડી/પાસવર્ડ છે (અગાઉ રજિસ્ટ્રેશન કરાવી દિધેલ હોય) તે શાળાઓ એ ફક્ત નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  • ઇન્સપાયર પુરસ્કાર યોજના(MANAK) અંતર્ગત, નાણાકીય વર્ષમાં દેશભરમાંથી પાંચ (05) લાખ શાળાઓ માંથી દસ (10.0) લાખ આઇડીયા/વિચારો લક્ષ્યાંકિત કરવામાં આવશે, તેમાંના એક (1.0) લાખ આઇડીયા/વિચારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આ માટે પ્રારંભિક પુરસ્કાર રૂ.૧૦૦૦૦ પ્રોજેક્ટ/મોડેલ/ વિચારની રજૂઆત અને જિલ્લા સ્તરે પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં ભાગ લેવા માટે આપવામાં આવશે.
    વધુ વિગત માટે આ વેબસાઇટની તા.૦૧/૦૪/૨૦૧૯ની માહિતી જુઓ.
    વધુ વિગતો માટે http://www.inspireawards-dst.gov.in
  • આ યોજના માટે ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી -DIET - જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર છે. 
  • DIET District Education Training Centre

Monday 1 April 2019

ગ્રાન્ટ આદેશ (અલગ-અલગ ફાઇલ)
01-02 સે.પ્રવાસી
ત્રીજો ચોથો હપ્તો લોકલ બોડી
ત્રિજો ચોથો હપ્તો  નિભાવ ગ્રાન્ટ
2017-18 ફી વિકલ્પ કન્યા બાકી ગ્રાન્ટ
ગ્રાન્ટેડ ફી વિકલ્પ
નિભાવ ગ્રાન્ટ ફી વિકલ્પ
03 સેકન્ડરી પ્રવાસી
03 સેકન્ડરી પ્રવાસી 1
03 હાયર પ્રવાસી
01-02 હાયર સેકન્ડરી પ્રવાસી
01-02 સેકન્ડરી પ્રવાસી

ઉપરોક્ત બધાજ આદેશો એક જ ફાઈલમાં ડાઉનલોડ કરવા - અહીં ક્લિક કરો