patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Saturday 5 January 2019

નવમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક જિલ્લા કક્ષાએ થનાર લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૧૮-૧૯ અંગે.- અહીં ક્લિક કરો 

તારીખ: ૧૮/૦૧/૨૦૧૯ (શુક્રવાર)
સમય: સવારના ૧૧થી ૧૨
સ્થળ: શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, હલુરીયા ચોક, ભાવનગર 

No comments:

Post a Comment