patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Monday 23 November 2020

BSNL દ્વારા પૂરી પાડવામાં આવતી ઇન્ટરનેટ સુવિધાની સમીક્ષા બાબત. - અહીં ક્લિક કરો. 

વર્ષ ૨૦૨૦-૨૧ ની અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ/ફુડબીલ સહાય/ સાધન સહાય/એમ.ફીલ-પી.એચ.ડી સહાય/ ITI સ્ટાઇપેન્ડ/ખાનગી ટ્યુશન સહાય(વિ.પ્ર.)/ ટેબલેટ સહાય યોજનાઓનો અમલ Digital Gujarat Portal મારફત કરવા બાબત.(http://www.digitalgujarat.gov.in) - અહીં ક્લિક કરો. 

Observance of Communal Harmony Campaign Week from 19th to 25 November, 2020 and the Flag Day on 25th November, 2020(Wednesday). - Click Here 

ફિટ ઇન્ડિયા થીમેટીક અભિયાન(ફિટનેસ કા ડોઝ - આધા ઘંટા રોજ), ફિટ ઇન્ડિયા એપ્લીકેશન દ્વારા ફિટનેસ એસેસમેન્ટ અંગે. - અહીં ક્લિક કરો. 

Celebration of Constitution Day, 2020 by NSS-Regarding - Click Here 

TAMANNA-Aptitude Test સંબંધિત માહિતી મોકલી આપવા બાબત. - અહીંં ક્લિક કરો. 

Saturday 29 August 2020

વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારત સરકારની લઘુમતી જાતિની શિષ્યવૃત્તિ માટે National Scholarship Portal (2.0) માંં શાળા/કોલેજ/સંસ્થાઓ દ્વારા Registration, Verification, Institute Login માંં Fee ની વિગત કરવા બાબત. - અહીંં ક્લિક કરો.  

Suggestion from School Teachers and Principals from all over the Country to take the Implimentation Process of the National Education Policy-2020 - Click Here

ધો.-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે BISAG ના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવા બાબત. - અહીંં ક્લિક કરો.  

પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી "સહી પોષણ - દેશ રોશન" થીમ પર ઉજવણી સંદર્ભે - શાળાઓમાં "કિચન ગાર્ડન" વિકસાવવા બાબત. - અહીં ક્લિક કરો. 

બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP) બાબત. - અહીં ક્લિક કરો. 

Tuesday 25 August 2020

જાહેર હિસાબ સમિતી વિધાનસભાની તા.૦૪/૦૬/૨૦૧૯ ની બેઠક અનુસંધાને સાયકલ સહાય યોજના અંતર્ગત માહિતી મોકલી આપવા બાબત.- અહીં ક્લિક કરો 

DIKSHA પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઇ-કન્ટેન્ટના ઉપયોગના પ્રચાર-પ્રસાર બાબત -  અહીં ક્લિક કરો 

વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારત સરકારની લઘુમતી જાતિની શિષ્યવૃત્તિ માટે National Scholarship Portal(2.0) માં શાળા/કોલેજ/સંસ્થાઓ દ્વારા Institute Login માં Fee ની વિગત Update કરવા બાબત.-અહીંં ક્લિક કરો    

 Fit India Freedom Run from 15th August 2020 to 2nd October, 2020-reg 

Wednesday 29 July 2020

Budget-2021-22 Patrko

અંદાજ પત્રકો રજુ કરવા અંગેના સુચનો:-
·   અંદાજ પત્રકો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના એક જ ફાઈલમાં અલગ-અલગ પત્રકો રજુ કરવા.
·         દરેક શાળાએ રજુ કરવાના પત્રકો-૧,૬,૭ (કુલ-૩)  રહેશે.
·         દરેક પત્રકોમાં આચાર્યશ્રીનાં સહી-સિક્કા તથા શાળાનું નામ ફરજીયાત દર્શાવવું.
·         અંદાજ પત્રકો રજુ કરવાની છેલ્લી તા.૦૬/૦૮/૨૦૨૦ સુધીમાં અચૂક રજુ કરવાના રહેશે.
·         બજેટ પત્રકો ઈનવર્ડ શાખાને આપતા પૂર્વે ગ્રાન્ટ શાખાના કર્મચારીને બતાવવા જરૂરી છે. 




Tuesday 28 July 2020

Wednesday 8 July 2020

ઉચ્ચતર પગાર ધોરણના કેસ રજુ કરવા બાબત.

Tuesday 7 July 2020

હાલ ચાલી રહેલ COVID-19 ની પરિસ્થિતી ને ધ્યાને લઇ બિનસરકારી અનુદાનિત શાળાઓના કર્મચારીઓના સ્ટીકર મેળવવા માટે નવા કેસ તેમજ પૂર્તતા કરવાના કેસ કચેરીનાપે-ફિક્સેશન શાખાના ઇ-મેઇલ આઇ ડી - pay2deobvn@gmail.com પર કર્મચારીના ટૂંકા નામ તથા કેસ નંં/GPF No./CPF No. નામ વાળી PDF File 2MB થી ઓછી સાઇઝની બનાવી મેઇલ કરવાનો રહેશે.

Thursday 18 June 2020

યોગ સપ્તાહની ઉજવણી કરવા બાબત.

Thursday 19 March 2020

ધો-૧૦ ના વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે લેવામાં આવનાર એપ બેઝડ ઇન્ટરેસ્ટ એન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત.

Saturday 7 March 2020

નીચે મુજબની શાળાઓએ FRC ના ઓર્ડર અત્રેની કચેરીમાંથી તાત્કાલિક મેળવી લેવા
વર્ષ ૨૦૧૯-૨૦ ના એફ.આર.સી.ના ઓર્ડર લેવાના બાકી હોય તેવી શાળાઓની યાદી - અહીં ક્લિક કરો. 
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે એફ.આર.સી. અંતર્ગત એફિડેવિટ(ફોર્મ-૪) રજુ કરવા બાબત. - અહીં ક્લિક કરો. 



Wednesday 19 February 2020

ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે BISAG ના માધ્યમથી મહાનુભાવોના પ્રેરક વક્તવ્યો પ્રસારિત કરવા બાબત.

ખાનગી-સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં કિંમતવાળા પાઠ્યપુસ્તકોની વિતરણ વ્યવસ્થા બાબત.

Friday 14 February 2020

Friday 7 February 2020

ગીતાગાન સ્પર્ધા નિમીત્તે શિક્ષકોને ગીતા શિખવતો વર્કશોપ યોજવા બાબત.

Tuesday 4 February 2020

Indian Space Research Organisation ના Exhibition(ISRO) ના exhibition તથા સ્પેસને લગતી અન્ય પ્રવૃત્તિઓમાં વિદ્યારથીઓને લાભ લેવા અંગે.

Monday 3 February 2020

ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ(તમામ),

નોંધ-(૧) વર્ષ-૨૦૧૫-૧૬ થી ૨૦૧૭-૧૮ સુધીમાં એસેસમેન્ટ દરમ્યાન જોવા મળેલી ખામીઓ તથા જરૂરી પૂર્તતા તા-૦૬/૦૨/૨૦૨૦ નાં રોજ શ્રી એમ. કે. જમોડ હાઇસ્કુલ, ભાવનગર ખાતે રૂબરૂમાં પુરતા કરવી. (૨) વર્ષ-૨૦૧૭-૧૮ માટે અપાયેલ કન્યા ફી ની ચુકવણી શાળાએ કન્યા ઓને કરેલ હોય તેવા કિસ્સામાં શાળાએ સાધનિક આધારો સાથે કેમ્પ સ્થળે હાજર રહી એસેસમેન્ટ એક્સલ મેમો (સોફ્ટ કોપી+હાર્ડકોપી) રજુ કરવો.

વર્ષ-૨૦૧૫-૧૬ થી ૨૦૧૭-૧૮ માટે new excel memo mate - અહી ક્લિક કરો
વર્ષ-૨૦૧૫-૧૬ થી ૨૦૧૭-૧૮ની પૂર્તતા કરવા બાબત - અહી ક્લિક કરો
વર્ષ-૨૦૧૭-૧૮માટે કન્યા ફીની વધારાની રિકવરી દુર કરવા બાબત. - અહી ક્લિક કરો
એસેસમેન્ટ મેમો- ડી.ઈ.ઓ.-ભાવનગર (એસેસમેન્ટ મેમો તૈયાર હોય તો મેળવી લેવો.) - અહી ક્લિક કરો
ખાતાકીય ઓડીટ ગાંધીનગર નું આયોજન - અહી ક્લિક કરો

Wednesday 29 January 2020

Friday 24 January 2020

Thursday 23 January 2020

Tuesday 21 January 2020

Thursday 16 January 2020

Thursday 9 January 2020

'રાષ્ટ્રીય યુવા દિન' ની ઉજવણી કરવા બાબત.

Friday 3 January 2020

ઉચ્ચતર પગાર ધોરણના કેસ રજુ કરવા બાબત.