patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Monday 11 January 2021

સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૦ નિમીત્તે ભંડોળ એકત્ર કરવા બાબત.
"કરૂણા અભિયાન ૨૦૨૧"- (તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧) 
વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારત સરકારની લઘુમતી જાતિની શિષ્યવૃત્તિ માટે National Scholarship Portal(2.0) માં શાળા/કોલેજ/સંસ્થાઓએ પોસ્ટ મેટ્રીક, મેરીટ કમ મીન્સ અને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ બાબતે વિદ્યાર્થીઓની Online અરજીઓની જે તે શાળા/કોલેજ/સંસ્થા ના આચાર્યશ્રી તથા નોડલ ઓફિસર દ્વારા રૂબરૂ ચકાસણી કરવા બાબત. 
રેઇનવોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ બાબત.