Thursday, 31 January 2019
ભાવનગર જિલ્લાનાં ઇકો ક્લબ ઇન્ચાર્જ ટીચર્સ માટેનાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ બાબત.- અહીં ક્લિક
ફક્ત સરકારી માધ્યમિક અને ઉ.મા શાળાઓ માટે
રાજ્ય સરકારશ્રીના ઉચ્ચ શિક્ષણ માટેની જુદી જુદી શિષ્યવૃત્તિઓ હેઠળ સરકારશ્રીના ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર શાળા/કોલેજ લોગીનમાં રહેલ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા બાબત. - અહીં ક્લિક કરો
કાર્યવાહી સમય મર્યાદામાં કરવા જણાવવામાં આવે છે. અન્યથા આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે અને જો કોઈ વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે શાળાના આચાર્યની અંગત રહેશે તેની નોંઘ લેશો.
Wednesday, 30 January 2019
રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)ની શાળા દ્વારા થતી પ્રવૃત્તિ અંગે - અહીં ક્લિક કરો
Excel Format - અહીં ક્લિક કરો
ફક્ત NSS યુનિટ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે (સમયમર્યાદામાં માહિતી મોકલવી)
Excel Fileમાં ફક્ત શ્રુતિ ફોન્ટમાં જ દિન-૨માં આ કચેરીને yojana.deobhav@gmail.com પર મેઇલ કરી હાર્ડ કોપી અત્રેની
કચેરીને મોકલી આપવાની રેહેશે.
Tuesday, 29 January 2019
શહીદ દિન નિમિત્તે મૌન પાળવા શહીદ વીરોના બલીદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત.- અહીં ક્લિક કરો
તા.૩૦મી
જાન્યુઆરી,૨૦૧૯નાં દિવસે ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં
શહીદોની સ્મૃતિમાં આપની શાળામાં સવારનાં ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા જણાવવામાં આવે છે.
Wednesday, 23 January 2019
જિલ્લાની તમામ
પ્રાથમિક શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધા, ચર્ચા
મોક પોલ્સ, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાઓ વગેરેનું આયોજન તેમજ
ચિત્ર સ્પર્ધાનું આયોજન “NO VOTER TO BE LEFT BEHIND” થીમ પર કરવાનું થતુ હોય તા.૨૪/૦૧/૨૦૧૯નાં રોજ ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન
કરી તા.૨૫/૦૧/૨૦૧૯નાં રોજ સાંજે ૫:૦૦ કલાક પહેલા સ્પર્ધામાં ભાગ લિધેલ
વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી તથા બધીજ સ્પર્ધા અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ સાથેનો
અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે, (Email: yojana.deobhav@gmail.com પર
મેલ કરી હાર્ડકોપી અત્રેની શાખાને નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે).
આજની પ્રેસ નોટ - અહીં ક્લિક કરો
- ક્વિઝનો અહેવાલ અને ફોટોગ્રાફ મોકલવા બાબત
- મતદાતા દિવસની ઉજવણી કરવા બાબત
Tuesday, 22 January 2019
રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૧૯ની ઉજવણી કરવા બાબત. - અહીં ક્લિક કરો
લિંકમાં આપેલ પત્ર મુજબ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપનાના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે માટે તા.૨૫ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આપની શાળામાં પતિજ્ઞાપત્ર મુજબ પ્રતિજ્ઞા લેવામાં આવે તે મુજબની નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
· કાર્યક્રમનો અહેવાલ સંખ્યા સાથે અને ફોટોગ્રાફ લઈ yojana.deobhav@gmail.com પર મોકલી આપવા.
લિંકમાં આપેલ પત્ર મુજબ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપનાના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે માટે તા.૨૫ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આપની શાળામાં પતિજ્ઞાપત્ર મુજબ પ્રતિજ્ઞા લેવામાં આવે તે મુજબની નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
· કાર્યક્રમનો અહેવાલ સંખ્યા સાથે અને ફોટોગ્રાફ લઈ yojana.deobhav@gmail.com પર મોકલી આપવા.
રાષ્ટ્રીય મતદાતા
દિવસ-૨૦૧૯ ની ઉજવણી અંતર્ગત તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન જિલ્લાની તમામ પ્રાથમિક
શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયુ હતુ.
ક્વિઝ સ્પર્ધાનાં પત્રક મુજબની આંકડાકીય માહિતી તથા ક્વિઝ અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ
સાથેનો અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે, (Email: yojana.deobhav@gmail.com પર
મેલ કરી હાર્ડકોપી અત્રેની શાખાને નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે).
ઉપરોક્ત તમામ આયોજનની વિગતો
કલેક્ટર સાહેબશ્રીની કચેરીને મોકલવાની હોવાથી, જે શાળા અહેવાલ,ફોટોગ્રાફ્સ અને બિડાણમાં આપેલ ફોર્મેટ મુજબ આંકડાકીય માહિતી નહીં મોકલે
તે શાળાના આચાર્ય/ટ્રસ્ટીની ગંભીર નોંધ લઇ કડક પગલા લેવામાં આવશે
Saturday, 19 January 2019
પોસ્ટમેટ્રીક સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ બાબત - અહીં ક્લિક કરો (બાકી શાળાઓની યાદી)
નોંધ: નોન-ગ્રાન્ટેડ
શાળાઓએ FRC(ફી નિયમન)ની નકલ ફાઈલ અવશ્ય સાથે જોડવી
ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અનુસુચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓની પોસ્ટમેટ્રીક સ્કોલરશીપની
દરખાસ્ત હાર્ડકોપી ફાઈલમાં જિલ્લા નાયબ નિયામકશ્રી(અ.જા)ની કચેરી બહુમાળી ભવન ખાતે
મળેલ નથી. જેથી અનુસુચિત જાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ મંજુર થઈ શકશે
નહી. આથી જે શાળાઓએ અનુ.જાતીના વિદ્યાર્થીઓની હાર્ડકોપી નથી મોકલી તેવી
શાળાઓએ હાર્ડકોપી/ફાઈલ દીન-૩(ત્રણ)માં જિલ્લા નાયબ
નિયામકશ્રીની (અ.જા)ની કચેરી,જી-૫, બહુમાળી
ભવન,ભાવનગર ખાતે મોકલાવવાની રહેશે. જો
ફાઈલ નહીં મળે અને ભવિષ્યમાં શિષ્યવૃત્તિની બાબતમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો
તેની સઘળી જવાબદારી આચાર્યની અંગત રહેશે જેની ગંભીર નોંધ લેવી.
Thursday, 17 January 2019
“એક્યુપ્રેશર એન્ડ મસાજ થેરપી” વિશેનું પ્રદર્શન (W.H.O.) દ્વારા આપવા બાબત.-અહીં ક્લિક કરો
ફક્ત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે
ફક્ત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે
Wednesday, 16 January 2019
Friday, 11 January 2019
Thursday, 10 January 2019
રાષ્ટ્રીય મતદાતા
દિવસ-૨૦૧૯ ની ઉજવણી અંતર્ગત તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન જિલ્લા
શિક્ષણાધિકારીશ્રીના
તાબા હેઠળની તમામ પ્રાથમિક
શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન
કરવાનું થાય છે. સદર ક્વિઝ માટે પ્રશ્નોની નકલ શાળાાઓનાં ઇ-મેલ આઇડી પર મોકલી આપેલ
છે. જો કોઈ શાળાને ઇ-મેલ ન મળ્યો હોય તો તે શાળાએ જિલ્લા
શિક્ષણાધિકારી કચેરી, બહુમાળી
ભવન, માં
યોજના શાખાનો સંપર્ક કરવો. દરેક પ્રાથમિક
શાળાઓમાં તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન સુચના મુજબ ક્વિઝ સ્પર્ધા યોજી પત્રક
મુજબની આંકડાકીય માહિતી તથા ક્વિઝ અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ સાથેનો અહેવાલ અત્રેની
કચેરીને મોકલી આપવાનો રહેશે.
Wednesday, 9 January 2019
Tuesday, 8 January 2019
કરુણા અભિયાન ૨૦૧૯ (૧૦
જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી)
ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે તા.૧૦/૦૧/૨૦૧૯ થી ૨૦/૦૧/૨૦૧૯ દરમ્યાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાનનું આયોજન થનાર છે.વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર કંટ્રોલ રૂમની વિગતો, રાજ્યમાં વિવિધ સ્થળોએ પશુ દવાખાનઓ,પોલીક્લીનિક,શાખા પશુ દવાખાનાઓ, જિલ્લામાં વિવિધ સ્થળે બિન સરકારી સંસ્થાઓ, જીવદયા સંસ્થાઓના સહયોગથી કાર્યરત સારવાર કેમ્પની વિગતો,ટ્રીટમેન્ટ સેન્ટર, બર્ડ રીસીવ સેન્ટર તેમજ અગત્યનાં નંબરો આપેલ છે.
પત્ર - અહીં ક્લિક કરો
કંટ્રોલ રૂમની વિગતો નંબરો સાથે - અહીં ક્લિક કરો
ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે તા.૧૦/૦૧/૨૦૧૯ થી ૨૦/૦૧/૨૦૧૯ દરમ્યાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાનનું આયોજન થનાર છે.વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર કંટ્રોલ રૂમની વિગતો, રાજ્યમાં વિવિધ સ્થળોએ પશુ દવાખાનઓ,પોલીક્લીનિક,શાખા પશુ દવાખાનાઓ, જિલ્લામાં વિવિધ સ્થળે બિન સરકારી સંસ્થાઓ, જીવદયા સંસ્થાઓના સહયોગથી કાર્યરત સારવાર કેમ્પની વિગતો,ટ્રીટમેન્ટ સેન્ટર, બર્ડ રીસીવ સેન્ટર તેમજ અગત્યનાં નંબરો આપેલ છે.
પત્ર - અહીં ક્લિક કરો
કંટ્રોલ રૂમની વિગતો નંબરો સાથે - અહીં ક્લિક કરો
આપનો એક ફોન એક જિંદગી બચાવી શકે છે............
Monday, 7 January 2019
Saturday, 5 January 2019
નવમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક જિલ્લા કક્ષાએ થનાર લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૧૮-૧૯ અંગે.- અહીં ક્લિક કરો
તારીખ: ૧૮/૦૧/૨૦૧૯ (શુક્રવાર)
સમય: સવારના ૧૧થી ૧૨
સ્થળ: શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, હલુરીયા ચોક, ભાવનગર
તારીખ: ૧૮/૦૧/૨૦૧૯ (શુક્રવાર)
સમય: સવારના ૧૧થી ૧૨
સ્થળ: શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, હલુરીયા ચોક, ભાવનગર
Friday, 4 January 2019
Thursday, 3 January 2019
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભાવનગરની
યાદી જણાવે છે કે, ભાવનગર જીલ્લાની તમામ સરકારી શાળાઓમાં ( આર.એમ.એસ.એ. અને મોડેલ
સ્કુલ સહિત ) ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો/ મદનીશ શિક્ષણ નિરીક્ષકો (વર્ગ-૩) માટેના
તા.૦૧/૦૧/૨૦૧૯ના જાહેરનામાં ક્રમાંક:
રાપબો:ખા.પ./૨૦૧૯/૧-૮૦થી લેવાનાર "ખાતાકીય પરિક્ષા (વર્ગ-૩)" માટેના
આવેદનપત્રો WWW.SEBEXAM.ORG
વેબસાઈટ પર
તા.૦૭/૦૧/૨૦૧૯ થી તા.૧૬/૦૧/૨૦૧૯ દરમ્યાન ઓનલાઈન ભરવાના રહેશે. અને તમામ આધાર
પુરાવા સાથે રાજ્ય પરિક્ષા બોર્ડ, ગાંધીનગર મોકલવા માટે અત્રેની કચેરીમાં
તા.૧૫/૦૧/૨૦૧૯ પહેલા મોકલી આપવા આથી જણાવવામાં આવે છે. વધુ વિગત માટે જાહેરનામું
અત્રેની કચેરીએ થી મેળવું લેવું.
Subscribe to:
Posts (Atom)