patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Thursday, 20 December 2018


અધાર કાર્ડ ડેશ બોર્ડ
  • ·         કુલ ન્યુ એનરોલમેન્ટ - ૨
  • ·         કુલ અપડેશન – ૩૦૯


Monday, 10 December 2018

અધાર કાર્ડ ડેશ બોર્ડ

  • કુલ ન્યુ એનરોલમેન્ટ - ૨
  • કુલ અપડેશન - ૧૭૫

Thursday, 6 December 2018

"ટીમ ટીમ તારા" પ્રોજેક્ટ અમલીકરણ બાબત - અહીં ક્લિક કરો 

આ કાર્યક્રમના અમલ અંગેનો અહેવાલ ફોટોગ્રાફ સહિત નોડલ ઑફિસરશ્રી આર.કે પંડ્યાને મોકલવાનો રહેશે જેની ખાસ નોંધ લેવી.

Saturday, 1 December 2018


આધાર કાર્ડ માટે બાકી રહેતી શાળાઓએ આજ સાંજ સુધીમાં (૫ પહેલા) માહિતી મોકલી આપવી
ફક્ત Email: yojana.deobhav@gmail.com પર જ મોકલવી બીજા કોઇ પણ Email પર માહિતી મોકલવી નહીં. અને માહિતી આપેલા ફોર્મેટમાં શાળાનાં લેટર પેડ પર સહીં સાથે જ મોકલવી

Tuesday, 27 November 2018


ભાવનગર જિલ્લાની તમામ બિનસરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરોના ડિસેમ્બર ૨૦૧૮નો પગાર બિલનો કેમ્પ શાળા કોડ ૧ થી ૧૦૦નો તા. ૨૮-૧૧-૨૦૧૮ના તથા શાળા કોડ ૧૦૧ થી ૨૦૩નો તા.૨૯-૧૧-૨૦૧૮ના રોજ ધનેશ જે. મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે ૧૧ કલાકથી ૪ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. આ કચેરીના તા.૨૦-૧૧-૨૦૧૮ના પત્ર મુજબ સાતમા પગારપંચના તફાવતના ગણતરી પત્રક મુજબ પ્રથમ હપ્તાની ચુકવણી કરવાની હોય માગ્યા મુજબની માહિતી સાથે પગારબીલ કેમ્પમાં જાણકાર કર્મચારીએ અવશ્ય હાજર રહેવું. વર્ગ-૪ના કર્મચારીઓના બોનસના ડેટા અલગથી રજુ કરવાનું રહેશે.

Monday, 26 November 2018

Digital Gujarat Portal પર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ, લધુમતી, વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓની પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજનાઓની વર્ષ:૨૦૧૮-૧૯ની ઑનલાઇન દરખાસ્તો દરેક શાળાઓએ તા.૩૦-૧૧-૨૦૧૮ પહેલા તાત્કાલિક મોકલવા જણાવવામાં આવે છે.

Thursday, 15 November 2018

Tuesday, 6 November 2018

નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષ માટે બાકી રહેલ શાળાઓ માટે અપ્રુવલ ની અને ભૂલાય ગયેલો પાસવર્ડ રી-સેટની પ્રોસેસ

1)પ્રોસેસ (અહીં ક્લિક કરો)

2) બાકી શાળાઓની યાદી (અહીં ક્લિક કરો)


નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન  ઉપસ્થિત થશે અને બાળકને શિષ્યવૃતિ નહીં મળે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની અંગત રહેશે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી

Monday, 5 November 2018



છેલ્લી તારીખ તા.૧૦/૧૧/ર૦૧૮

જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન  ઉપસ્થિત થશે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની રહેશે.  હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી 

Wednesday, 31 October 2018

રોસ્ટર કેમ્પ અંગેની અગત્યની સૂચના
આથી SVS 1 થી 7ના તમામ ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યશ્રીને જણાવવાનું કે, કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ તા.1/11/18 અને તા. 2/11/18ના રોજ રોસ્ટર પ્રમાણિત કરવા માટેનો આ રોસ્ટર કેમ્પ માજીરાજ ગર્લ્સ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતો તે હાલ રદ કરવામાં આવેલ છે અને આ રોસ્ટર કેમ્પ માટેની નવી તારીખની જાણ હવે પછીથી કરવામાં આવશે જેની નોંધ તમામ ગ્રાન્ટેડ શાળાનાંં  આચાર્યશ્રીએ લેવી.

Monday, 29 October 2018

નેશનલ સ્કીમ ઑફ ઇન્સન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી  (સમય મર્યાદા - ખુબ જ અગત્યનું)
1) બાકી શાળાઓની યાદી(અહીં ક્લિક કરો)

2) Press Note (અહીં ક્લિક કરો)

Friday, 26 October 2018

નેશનલ સ્કીમ ઑફ ઇન્સન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી  (ખુબ જ અગત્યનું)

Tuesday, 23 October 2018

હવે પછી DEO Officeની માહિતીઓ આ બ્લોગ પર જ મળશે. બીજા મિત્રોને જાણ કરી દેશો. અને નિયમિત પણે આ બ્લોગને જોતા રહેશો........