રોસ્ટર કેમ્પ અંગેની અગત્યની સૂચના
આથી SVS 1 થી 7ના તમામ ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યશ્રીને જણાવવાનું કે, કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ તા.1/11/18 અને તા. 2/11/18ના રોજ રોસ્ટર પ્રમાણિત કરવા માટેનો આ રોસ્ટર કેમ્પ માજીરાજ ગર્લ્સ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતો તે હાલ રદ કરવામાં આવેલ છે અને આ રોસ્ટર કેમ્પ માટેની નવી તારીખની જાણ હવે પછીથી કરવામાં આવશે જેની નોંધ તમામ ગ્રાન્ટેડ શાળાનાંં આચાર્યશ્રીએ લેવી.

No comments:
Post a Comment