patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 23 October 2018

હવે પછી DEO Officeની માહિતીઓ આ બ્લોગ પર જ મળશે. બીજા મિત્રોને જાણ કરી દેશો. અને નિયમિત પણે આ બ્લોગને જોતા રહેશો........

2 comments:

  1. શૈક્ષણિક સંસ્થાઓ,આચાર્યો,શિક્ષકો માટે ખૂબ ઉપયોગી નીવડશે..ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..

    ReplyDelete
  2. ટેકનોલોજીના ઉપયોગ વડે આંગળીના ટેરવે માહિતી મેળવી શકાય છે. શિક્ષણમાં આવી જ રીતે અવનવા પ્રયોગો થતા રહે તેવી શુભકામના...

    ReplyDelete