Digital
Gujarat Portal પર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ,
આર્થિક રીતે પછાતવર્ગ, લધુમતી, વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓની પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજનાઓની
વર્ષ:૨૦૧૮-૧૯ની ઑનલાઇન દરખાસ્તો દરેક શાળાઓએ તા.૩૦-૧૧-૨૦૧૮ પહેલા તાત્કાલિક મોકલવા
જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment