Pages
Home
FRC
જી.પી.એફ (G.P.F.) શાખા
ફોર્મ્સ (વહીવટી ફોર્મ્સ)
ગ્રાન્ટ શાખા
શિષ્યવૃતિ
patti
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે.
આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless.
બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.
Monday, 5 November 2018
નેશનલ સ્કીમ
ઑફ
ઇન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ શાળાઓનું લિસ્ટ તા.૦૫-૧૧-૨૦૧૮ની સ્થિતિએ.(અહીં ક્લિક કરો)
છેલ્લી તારીખ
તા.૧૦/૧૧/ર૦૧૮
જેથી સદર મુદત પૂરી
થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન
ઉપસ્થિત થશે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની રહેશે.
હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment