નેશનલ સ્કીમ ઑફ ઇન્સન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા
કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ
કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી
સદર મુદત પૂરી થાય તે ૫હેલાં શાળા કક્ષાએ
બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં
તેની નોંઘ લેવા વિનંતી (ખુબ જ અગત્યનું)
No comments:
Post a Comment