ભાવનગર જિલ્લાની તમામ બિનસરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન
મંદિરોના ડિસેમ્બર ૨૦૧૮નો પગાર બિલનો કેમ્પ શાળા કોડ ૧ થી ૧૦૦નો તા. ૨૮-૧૧-૨૦૧૮ના તથા
શાળા કોડ ૧૦૧ થી ૨૦૩નો તા.૨૯-૧૧-૨૦૧૮ના રોજ ધનેશ જે. મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે ૧૧ કલાકથી ૪ કલાક દરમિયાન
રાખવામાં આવેલ છે. આ કચેરીના તા.૨૦-૧૧-૨૦૧૮ના પત્ર મુજબ સાતમા પગારપંચના તફાવતના ગણતરી
પત્રક મુજબ પ્રથમ હપ્તાની ચુકવણી કરવાની હોય માગ્યા મુજબની માહિતી સાથે પગારબીલ કેમ્પમાં
જાણકાર કર્મચારીએ અવશ્ય હાજર રહેવું. વર્ગ-૪ના કર્મચારીઓના બોનસના ડેટા અલગથી રજુ કરવાનું
રહેશે.
No comments:
Post a Comment