Thursday, 31 January 2019
ભાવનગર જિલ્લાનાં ઇકો ક્લબ ઇન્ચાર્જ ટીચર્સ માટેનાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ બાબત.- અહીં ક્લિક
ફક્ત સરકારી માધ્યમિક અને ઉ.મા શાળાઓ માટે
રાજ્ય સરકારશ્રીના ઉચ્ચ શિક્ષણ માટેની જુદી જુદી શિષ્યવૃત્તિઓ હેઠળ સરકારશ્રીના ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર શાળા/કોલેજ લોગીનમાં રહેલ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા બાબત. - અહીં ક્લિક કરો
કાર્યવાહી સમય મર્યાદામાં કરવા જણાવવામાં આવે છે. અન્યથા આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે અને જો કોઈ વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે શાળાના આચાર્યની અંગત રહેશે તેની નોંઘ લેશો.
Wednesday, 30 January 2019
રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)ની શાળા દ્વારા થતી પ્રવૃત્તિ અંગે - અહીં ક્લિક કરો
Excel Format - અહીં ક્લિક કરો
ફક્ત NSS યુનિટ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે (સમયમર્યાદામાં માહિતી મોકલવી)
Excel Fileમાં ફક્ત શ્રુતિ ફોન્ટમાં જ દિન-૨માં આ કચેરીને yojana.deobhav@gmail.com પર મેઇલ કરી હાર્ડ કોપી અત્રેની
કચેરીને મોકલી આપવાની રેહેશે.
Tuesday, 29 January 2019
શહીદ દિન નિમિત્તે મૌન પાળવા શહીદ વીરોના બલીદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત.- અહીં ક્લિક કરો
તા.૩૦મી
જાન્યુઆરી,૨૦૧૯નાં દિવસે ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં
શહીદોની સ્મૃતિમાં આપની શાળામાં સવારનાં ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા જણાવવામાં આવે છે.
Wednesday, 23 January 2019
જિલ્લાની તમામ
પ્રાથમિક શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધા, ચર્ચા
મોક પોલ્સ, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાઓ વગેરેનું આયોજન તેમજ
ચિત્ર સ્પર્ધાનું આયોજન “NO VOTER TO BE LEFT BEHIND” થીમ પર કરવાનું થતુ હોય તા.૨૪/૦૧/૨૦૧૯નાં રોજ ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન
કરી તા.૨૫/૦૧/૨૦૧૯નાં રોજ સાંજે ૫:૦૦ કલાક પહેલા સ્પર્ધામાં ભાગ લિધેલ
વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી તથા બધીજ સ્પર્ધા અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ સાથેનો
અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે, (Email: yojana.deobhav@gmail.com પર
મેલ કરી હાર્ડકોપી અત્રેની શાખાને નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે).
Subscribe to:
Posts (Atom)






