Friday, 30 November 2018
Wednesday, 28 November 2018
આધાર એનરોલમેન્ટ અને અપડેશની કામગીરી બાબત (ખુબજ અગત્યનું - સમયમર્યાદા) - અહીં ક્લિક કરો
આધાર કાર્ડ કામગીરી વિવિધ શાળાઓમાં શરુ થવા જઇ રહી છે તે અંગેની માહિતી ઉપર લિંકમાં આપેલ ફોર્મેટમાં yojana.deobhav@gmail.com પર તા.૧-૧૨-૨૦૧૮(શનિવાર) સુધિમાં ત્વરીત મોકલી આપવી
આધાર કાર્ડ કામગીરી વિવિધ શાળાઓમાં શરુ થવા જઇ રહી છે તે અંગેની માહિતી ઉપર લિંકમાં આપેલ ફોર્મેટમાં yojana.deobhav@gmail.com પર તા.૧-૧૨-૨૦૧૮(શનિવાર) સુધિમાં ત્વરીત મોકલી આપવી
Tuesday, 27 November 2018
ભાવનગર જિલ્લાની તમામ બિનસરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન
મંદિરોના ડિસેમ્બર ૨૦૧૮નો પગાર બિલનો કેમ્પ શાળા કોડ ૧ થી ૧૦૦નો તા. ૨૮-૧૧-૨૦૧૮ના તથા
શાળા કોડ ૧૦૧ થી ૨૦૩નો તા.૨૯-૧૧-૨૦૧૮ના રોજ ધનેશ જે. મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે ૧૧ કલાકથી ૪ કલાક દરમિયાન
રાખવામાં આવેલ છે. આ કચેરીના તા.૨૦-૧૧-૨૦૧૮ના પત્ર મુજબ સાતમા પગારપંચના તફાવતના ગણતરી
પત્રક મુજબ પ્રથમ હપ્તાની ચુકવણી કરવાની હોય માગ્યા મુજબની માહિતી સાથે પગારબીલ કેમ્પમાં
જાણકાર કર્મચારીએ અવશ્ય હાજર રહેવું. વર્ગ-૪ના કર્મચારીઓના બોનસના ડેટા અલગથી રજુ કરવાનું
રહેશે.
Monday, 26 November 2018
Tuesday, 20 November 2018
Monday, 19 November 2018
Friday, 16 November 2018
Thursday, 15 November 2018
A
sensitization on Comprehensive school safety program (CSSP) and child Centered
Disaster Risk Reduction (CCDRR) for school Teachers/Principals on Dec 4,2018
from 1500 to 1645 hrs.
(તા.૦૪/૧૨/૨૦૧૮ના રોજ બપોરે ૩ થી૪:૪૫ સુધી આપેલ કાર્યક્રમ SATCOM (VANDE GUJARAT), BISEG પર દર્શાવવામાં આવશે તો નિયમોનુસારનીકાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.) - અહીં ક્લિક કરો
(તા.૦૪/૧૨/૨૦૧૮ના રોજ બપોરે ૩ થી૪:૪૫ સુધી આપેલ કાર્યક્રમ SATCOM (VANDE GUJARAT), BISEG પર દર્શાવવામાં આવશે તો નિયમોનુસારનીકાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.) - અહીં ક્લિક કરો
Wednesday, 14 November 2018
આર્થિક સહાયનાં પત્રકો (ગ્રાંટ શાખા)
1) પત્રક 1 (આર્થિકસહાય-૨૦૧૮-૧૯ ની દરખાસ્ત માટે ફાઈલમા રજુ કરવાનાં પુરાવા)
2) પત્રક 2 (સ્થળ તપાસની વિગત અને અહેવાલ)
3) પત્રક 3 (તપાસ રીપોર્ટ)
1) પત્રક 1 (આર્થિકસહાય-૨૦૧૮-૧૯ ની દરખાસ્ત માટે ફાઈલમા રજુ કરવાનાં પુરાવા)
3) પત્રક 3 (તપાસ રીપોર્ટ)
Tuesday, 13 November 2018
Tuesday, 6 November 2018
નેશનલ
સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ
ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી
એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષ
માટે બાકી રહેલ શાળાઓ માટે અપ્રુવલ ની અને ભૂલાય
ગયેલો પાસવર્ડ રી-સેટની પ્રોસેસ
1)પ્રોસેસ (અહીં ક્લિક કરો)
2) બાકી શાળાઓની યાદી (અહીં ક્લિક કરો)
1)પ્રોસેસ (અહીં ક્લિક કરો)
2) બાકી શાળાઓની યાદી (અહીં ક્લિક કરો)
નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ એજયુકેશન
સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ
વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને
તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી સદર મુદત પૂરી થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી
પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે
કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે અને બાળકને
શિષ્યવૃતિ નહીં મળે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની અંગત રહેશે. હવે ૫છી
મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી
Monday, 5 November 2018
નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ શાળાઓનું લિસ્ટ તા.૦૫-૧૧-૨૦૧૮ની સ્થિતિએ.(અહીં ક્લિક કરો)
છેલ્લી તારીખ તા.૧૦/૧૧/ર૦૧૮
જેથી સદર મુદત
પૂરી થાય
તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી
ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તેની સધળી
જવાબદારી જેતે શાળાના આચાર્યની રહેશે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા
વિનંતી
Subscribe to:
Posts (Atom)