patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 28 May 2019

Tuesday, 21 May 2019





ટોચ અગ્રતા- સમય મર્યાદા

નેશનલ સ્કીમ ફૉર ઈન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફૉર સેકન્ડરી એજ્યુકેશન (શિષ્યવૃતિ યોજના) હેઠળના લાભાર્થીઓને નાણા ચૂકવવા માટે તેઓના બેન્કએકાઉન્ટની વિગતો મોકલી આપવા બાબત. - અહીં ક્લિક કરો

Excel Format- અહીં ક્લિક કરો 

કચેરીની યોજના શાખામાં તા.૨૪/૦૫/૨૦૧૯, સાંજે ૦૫:૦૦ કલાક પહેલા શાળાનાં લેટર પેડ પર રૂબરૂ પહોંચાડવાની રહેશે. (ધો-૧૦ પાસ કરેલ વિદ્યાર્થીનીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ ન હોય તો પણ માહિતી મોકલવાની રહેશે.)

જો ઉપરોક્ત જણાવ્યા મુજબ માહિતી આ કચેરીને નહી મળે તો તે શાળાની માહિતી "શુન્ય" ગણવામાં આવશે અને ઊભા થનાર તમામ પ્રશ્નોની જવાબદારી આચાર્યશ્રીની અંગત રહેશે. જેની નોંધ લેશો.

Thursday, 16 May 2019



ઉક્ત માર્ગદર્શિકામાંની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી નામની ઓનલાઇન નોંધણી MHRDની વેબસાઇટ (www.mhrd.gov.in) ઉપર સમયમર્યાદામાં કરી લેવાની રહેશે.