patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 21 May 2019





ટોચ અગ્રતા- સમય મર્યાદા

નેશનલ સ્કીમ ફૉર ઈન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફૉર સેકન્ડરી એજ્યુકેશન (શિષ્યવૃતિ યોજના) હેઠળના લાભાર્થીઓને નાણા ચૂકવવા માટે તેઓના બેન્કએકાઉન્ટની વિગતો મોકલી આપવા બાબત. - અહીં ક્લિક કરો

Excel Format- અહીં ક્લિક કરો 

કચેરીની યોજના શાખામાં તા.૨૪/૦૫/૨૦૧૯, સાંજે ૦૫:૦૦ કલાક પહેલા શાળાનાં લેટર પેડ પર રૂબરૂ પહોંચાડવાની રહેશે. (ધો-૧૦ પાસ કરેલ વિદ્યાર્થીનીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ ન હોય તો પણ માહિતી મોકલવાની રહેશે.)

જો ઉપરોક્ત જણાવ્યા મુજબ માહિતી આ કચેરીને નહી મળે તો તે શાળાની માહિતી "શુન્ય" ગણવામાં આવશે અને ઊભા થનાર તમામ પ્રશ્નોની જવાબદારી આચાર્યશ્રીની અંગત રહેશે. જેની નોંધ લેશો.

No comments:

Post a Comment