patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 28 May 2019


નેશનલ સ્કીમ ફૉર ઈન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફૉર સેકન્ડરી એજ્યુકેશન (શિષ્યવૃતિ યોજના) હેઠળના લાભાર્થીઓને નાણા ચૂકવવા માટે તેઓના બેન્કએકાઉન્ટની વિગતો મોકલી આપવા બાબત. - અહીં ક્લિક કરો


૨૦૧૬-૧૭ શાળા વાઇઝ - અહીં ક્લિક કરો

૨૦૧૫-૧૬ શાળા વાઇઝ - અહીં ક્લિક કરો



Excel Format- અહીં ક્લિક કરો 


બાકી રહેતી શાળાઓએ શાળાનાં લેટરપેડ અને ઉપર આપેલ ફોર્મેટ + CD/Pen Driveમાં રૂબરૂ માહિતી અત્રેની કચેરીને તા.૩૦/૦૫/૨૦૧૯, સાંજે ૦૪:૦૦ કલાક પહેલા આપવી. સમયમર્યાદા પછી માહિતી "શુન્ય(નિલ)" છે તેમ ગણવામાં આવશે.

No comments:

Post a Comment