વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન-ઇસરો
ગુજરાતી ભાષામાં પત્ર- અહીં ક્લિક કરો
અંગ્રેજી ભાષામાં પત્ર- અહીં ક્લિક કરો
શ્રી બળવંત
પારેખ વિજ્ઞાનનગરી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણ કેળવાય તે રીતે
વિજ્ઞાનપ્રચાર-પ્રસારનું કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યું
છે.વિજ્ઞાનનગરીનાં કાર્યક્ષેત્રનો વધુમાં વધુ લોકો લાભ લે તે હેતુથી રાષ્ટ્રીય
વિજ્ઞાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. જેના ભાગ રૂપે ભારતની આંતરરાષ્ટ્રીય અવકાશ
સંશોધન ક્ષેત્ર કાર્ય કરતી સંસ્થા ISRO (ઇન્ડિયન સ્પેસ
રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તૈયાર કરાયેલ
“વિક્રમ સારાભાઇ સ્પેશ પ્રદર્શન” તથા વિજ્ઞાન નગરી દ્વારા તૈયાર કરાયેલ બ્રેઈન જીમ અને વિજ્ઞાનના
સિધ્ધાંત આધારિત વિવધ મોડેલ્સનાં નિદર્શનની ગોઠવણ કરેલ છે. જેમાં બાળકોને
ઈસરોનાં વૈજ્ઞાનિકો સાથે પ્રશ્નોતરી કરવાનો લાભ પણ મળશે
·
તારીખ: ૨૦/૨/૨૦૧૯ અને ૨૧/૨/૨૦૧૯
·
સમય: ૮:૦૦ થી ૫:૦૦ કલાક
·
સ્થળ:શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી,યશવંતરાય નાટ્યગૃહની પાછળ,મહિલા કોલેજ,આંબાવાડી,ભાવનગર.
No comments:
Post a Comment