અંદાજ પત્રકો રજુ કરવા અંગેના સુચનો:-
· અંદાજ પત્રકો માધ્યમિક તથા ઉચ્ચતર
માધ્યમિક વિભાગના એક જ ફાઈલમાં અલગ-અલગ પત્રકો રજુ કરવા.
·
દરેક શાળાએ રજુ કરવાના પત્રકો-૧,૬,૭ (કુલ-૩) રહેશે.
·
દરેક પત્રકોમાં આચાર્યશ્રીનાં સહી-સિક્કા તથા શાળાનું નામ ફરજીયાત
દર્શાવવું.
·
અંદાજ પત્રકો રજુ કરવાની છેલ્લી
તા.૦૬/૦૮/૨૦૨૦ સુધીમાં અચૂક રજુ કરવાના રહેશે.
·
બજેટ પત્રકો ઈનવર્ડ શાખાને આપતા
પૂર્વે ગ્રાન્ટ શાખાના કર્મચારીને બતાવવા જરૂરી છે.
No comments:
Post a Comment