Friday, 31 July 2020
Wednesday, 29 July 2020
Budget-2021-22 Patrko
અંદાજ પત્રકો રજુ કરવા અંગેના સુચનો:-
· અંદાજ પત્રકો માધ્યમિક તથા ઉચ્ચતર
માધ્યમિક વિભાગના એક જ ફાઈલમાં અલગ-અલગ પત્રકો રજુ કરવા.
·
દરેક શાળાએ રજુ કરવાના પત્રકો-૧,૬,૭ (કુલ-૩) રહેશે.
·
દરેક પત્રકોમાં આચાર્યશ્રીનાં સહી-સિક્કા તથા શાળાનું નામ ફરજીયાત
દર્શાવવું.
·
અંદાજ પત્રકો રજુ કરવાની છેલ્લી
તા.૦૬/૦૮/૨૦૨૦ સુધીમાં અચૂક રજુ કરવાના રહેશે.
·
બજેટ પત્રકો ઈનવર્ડ શાખાને આપતા
પૂર્વે ગ્રાન્ટ શાખાના કર્મચારીને બતાવવા જરૂરી છે.
Friday, 24 July 2020
Wednesday, 15 July 2020
Friday, 10 July 2020
Tuesday, 7 July 2020
હાલ ચાલી રહેલ COVID-19 ની પરિસ્થિતી ને ધ્યાને લઇ બિનસરકારી અનુદાનિત શાળાઓના કર્મચારીઓના સ્ટીકર મેળવવા માટે નવા કેસ તેમજ પૂર્તતા કરવાના કેસ કચેરીનાપે-ફિક્સેશન શાખાના ઇ-મેઇલ આઇ ડી - pay2deobvn@gmail.com પર કર્મચારીના ટૂંકા નામ તથા કેસ નંં/GPF No./CPF No. નામ વાળી PDF File 2MB થી ઓછી સાઇઝની બનાવી મેઇલ કરવાનો રહેશે.
Subscribe to:
Posts (Atom)