patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Friday, 2 August 2019

નોંધ:-(૧)ઉપરની માહિતી પગારશાખાના કેમ્પ તા-૫, ૬, ૭- ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ જે તે શાળાએ ગ્રાન્ટ  શાખામાં રજુ કરવાની રહેશે.
(૨). બોર્ડના રિજલ્ટની માહિતી ચોક્કસાઈ પૂર્વક ભરવી જે તે વર્ષનું રિજલ્ટ તથા તે વર્ષમાં  બોર્ડની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો તાળો મળવો ફરજીયાત છે.
 દા.ત. વર્ષ-૨૦૧૫ મા કુલ બેઠેલા વિદ્યાર્થીઓ -૧૦૦ હોય તો વર્ષ-૨૦૧૫ મા બોર્ડની પરીક્ષમાં  બેઠેલા વિદ્યાર્થીઓની કેટેગરી મુજબની સંખ્યામાં પણ કુલ વિદ્યાર્થીઓ -૧૦૦ થવા જોઈએ.

No comments:

Post a Comment