patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Wednesday, 28 August 2019

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પ્રોગ્રામના જીવંત પ્રસારણ બાબત.
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી માટે આવતી કાલે શાળાનો સમય સવારનો રાખવાનો રહેશે.

Monday, 19 August 2019


ખેલમહાકુંભ ૨૦૧૯ રજીસ્ટ્રેશન ની મુદ્દત લંબાવવા બાબત. 



Friday, 16 August 2019

સને ૨૦૧૯-૨૦ ના વર્ષમાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઇનામ આપવા બાબત.

વધુ માહિતી માટે આ વેબસાઇટ પર જુઓ ૧ ઑગસ્ટની પોસ્ટ

અત્રેની કચેરીમાં તા.૨૬/૦૮/૨૦૧૯ સુધીમાં હાર્ડકોપી(બે-નકલ) અને સોફ્ટકોપી(શ્રુતિ ફોન્ટમાં જ) રૂબરૂમાં જમા કરાવવાની રહેશે. 

Wednesday, 14 August 2019

Tuesday, 13 August 2019

  • Filling Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2019-20 is Open for SC/ST/OBC Students. (For Std: 11 & 12 Date is 29/07/2019 to 20/08/2019) (For All Other Courses Date is 21/08/2019 to 15/10/2019). news

  • Post Metric Scholarships Guideline for Scheduled Caste,SEBC and ST Students Only.

  • Help-Line 18002335500

Wednesday, 7 August 2019

ઉચ્ચતર પગાર ધોરણ બાબત

Friday, 2 August 2019

નોંધ:-(૧)ઉપરની માહિતી પગારશાખાના કેમ્પ તા-૫, ૬, ૭- ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ જે તે શાળાએ ગ્રાન્ટ  શાખામાં રજુ કરવાની રહેશે.
(૨). બોર્ડના રિજલ્ટની માહિતી ચોક્કસાઈ પૂર્વક ભરવી જે તે વર્ષનું રિજલ્ટ તથા તે વર્ષમાં  બોર્ડની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યાનો તાળો મળવો ફરજીયાત છે.
 દા.ત. વર્ષ-૨૦૧૫ મા કુલ બેઠેલા વિદ્યાર્થીઓ -૧૦૦ હોય તો વર્ષ-૨૦૧૫ મા બોર્ડની પરીક્ષમાં  બેઠેલા વિદ્યાર્થીઓની કેટેગરી મુજબની સંખ્યામાં પણ કુલ વિદ્યાર્થીઓ -૧૦૦ થવા જોઈએ.