Tuesday, 30 April 2019
Monday, 29 April 2019
Friday, 26 April 2019
સાતમાં પગાર પંચના સ્ટીકરની યાદી- અહીં ક્લિક કરો.
સાતમાં પગારપંચના સ્ટીકરની યાદીમાં નામ હોય તેવા કર્મચારીએ નામ સામેના નંબર લઇ શાળાના લેટરપેડ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી મેળવી લેવાના રહેશે.
Thursday, 25 April 2019
વિદ્યાર્થી પહેલ યોજના અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટના વર્ષ ૨૦૧૮-૧૯ના ખર્ચની માહિતી મોકલવા બાબત.- અહીં ક્લિક કરો
લાગુ પડતા પત્રક તે જ નમૂના મુજબ દિન-૨ માં અત્રેની કચેરીમાં માહિતી મોકલવી
લાગુ પડતા પત્રક તે જ નમૂના મુજબ દિન-૨ માં અત્રેની કચેરીમાં માહિતી મોકલવી
Thursday, 18 April 2019
Monday, 15 April 2019
Thursday, 11 April 2019
- જે શાળાઓએ INSPIRE Award (MANAK) માટે પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવેલ હતું તે શાળાઓની એપ્લિકેશન ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી(જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર) દ્વારા અપ્રુવ થઈ ગયેલ છે.
- હવે તે શાળાઓએ એપ્લિકેશનમાં આપેલા ઇ-મેલ ચેક કરવાનો રહેશે અને તેમાં આપેલ લીંક પર ક્લિક કરી લોગ ઇન આઇડી/પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. અને ત્યાર બાદ નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- જે શાળાઓ પાસે જૂનો લોગ ઇન આઇડી/પાસવર્ડ છે (અગાઉ રજિસ્ટ્રેશન કરાવી દિધેલ હોય) તે શાળાઓ એ ફક્ત નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- ઇન્સપાયર પુરસ્કાર યોજના(MANAK) અંતર્ગત, નાણાકીય વર્ષમાં દેશભરમાંથી પાંચ (05) લાખ શાળાઓ માંથી દસ (10.0) લાખ આઇડીયા/વિચારો લક્ષ્યાંકિત કરવામાં આવશે, તેમાંના એક (1.0) લાખ આઇડીયા/વિચારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આ માટે પ્રારંભિક પુરસ્કાર રૂ.૧૦૦૦૦ પ્રોજેક્ટ/મોડેલ/ વિચારની રજૂઆત અને જિલ્લા સ્તરે પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં ભાગ લેવા માટે આપવામાં આવશે.વધુ વિગત માટે આ વેબસાઇટની તા.૦૧/૦૪/૨૦૧૯ની માહિતી જુઓ.વધુ વિગતો માટે http://www.inspireawards-dst.gov.in
- આ યોજના માટે ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી -DIET - જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર છે.
- DIET District Education Training Centre
Wednesday, 10 April 2019
Thursday, 4 April 2019
Monday, 1 April 2019
ગ્રાન્ટ આદેશ (અલગ-અલગ ફાઇલ)
01-02 સે.પ્રવાસી
ત્રીજો ચોથો હપ્તો લોકલ બોડી
ત્રિજો ચોથો હપ્તો નિભાવ ગ્રાન્ટ
2017-18 ફી વિકલ્પ કન્યા બાકી ગ્રાન્ટ
ગ્રાન્ટેડ ફી વિકલ્પ
નિભાવ ગ્રાન્ટ ફી વિકલ્પ
03 સેકન્ડરી પ્રવાસી
03 સેકન્ડરી પ્રવાસી 1
03 હાયર પ્રવાસી
01-02 હાયર સેકન્ડરી પ્રવાસી
01-02 સેકન્ડરી પ્રવાસી
ઉપરોક્ત બધાજ આદેશો એક જ ફાઈલમાં ડાઉનલોડ કરવા - અહીં ક્લિક કરો
01-02 સે.પ્રવાસી
ત્રીજો ચોથો હપ્તો લોકલ બોડી
ત્રિજો ચોથો હપ્તો નિભાવ ગ્રાન્ટ
2017-18 ફી વિકલ્પ કન્યા બાકી ગ્રાન્ટ
ગ્રાન્ટેડ ફી વિકલ્પ
નિભાવ ગ્રાન્ટ ફી વિકલ્પ
03 સેકન્ડરી પ્રવાસી
03 સેકન્ડરી પ્રવાસી 1
03 હાયર પ્રવાસી
01-02 હાયર સેકન્ડરી પ્રવાસી
01-02 સેકન્ડરી પ્રવાસી
ઉપરોક્ત બધાજ આદેશો એક જ ફાઈલમાં ડાઉનલોડ કરવા - અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)