જી.પી.એફ શાખા
→ફોર્મ ફક્ત બ્લેક પેનથી જ ભરવું
1 નોમિનેશન બાકી - અહીં ક્લિક કરો
2 બેન્ક ડિટેઇલ બાકી - અહીં ક્લિક કરો
3 પાન કાર્ડ ડિટેઇલ બાકી - અહીં ક્લિક કરો
4 મોબાઈલ નંબર બાકી - અહીં ક્લિક કરો
5 S2 ફોર્મ - અહીં ક્લિક કરો
6 S2 ફોર્મ ભરવાનું માર્ગદર્શન - અહીં ક્લિક કરો
ઉપરોક્ત બાકી ડિટેઇલ ભરી..અને કાલે સવારે 10 વાગે આ કચેરીની જી.પી.એફ શાખાનો સંપર્ક કરવો.
- બેન્ક ડિટેઇલ બાકી હોય તેમને બેન્ક નો અસલ કેન્સલ ચેક રજૂ કરવો..
- પાન કાર્ડ ડિટેઇલમાં પાન કાર્ડની નકલ રજૂ કરવી..
જે યાદી માં નામ હોય તે કર્મચારીની તે જ વિગત S2 ફોર્મ માં ભરવી... એક કરતાં વધુ યાદીમાં નામ હોય તો પણ એક જ ફોર્મ ભરવું.
મોબાઈલ નંબર માટે કર્મચારીએ પોતે આ શાખામાં સંપર્ક કરી અને ઓનલાઇન મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે.
S2 ફોર્મ માં કર્મચારીની સહી જ કરાવવાની રહેશે.(૩ નકલમાં લાવવું)
ઉપરોક્ત કોઈ પણ વિગતે કાંઈ પૂછવું હોય તો નિચેના કર્મચારી નો સંપર્ક કરશો...
વીવેક સંઘવી - 9428183328
વિજય ખેર - 7228086789
No comments:
Post a Comment