patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday, 17 September 2019

એક બાળ -  એક વૃક્ષ અન્વયે રોપાઓની જરૂરિયાત બાબત.

દસમી સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા માટે પ્રવેશપત્રો મોકલવાની અંતિમ તારીખ ૩૦/૦૯/૨૦૧૯ સુધી લંબાવવા બાબત. - NEW



Thursday, 12 September 2019

લઘુમતિ જાતિની શિષ્યવૃત્તિ બાબતે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર શાળાઓએ ઓનલાઇન વેરીફીકેશન કરવા બાબત.

શાળાઓમાં ઉપલબ્ધ પ્રાથમિક સારવા કીટ, ઉપલબ્ધ અગ્નિશામક સાધનો અને સેફ્ટિ ઑડીટ કરવા બાબત