Pages
Home
FRC
જી.પી.એફ (G.P.F.) શાખા
ફોર્મ્સ (વહીવટી ફોર્મ્સ)
ગ્રાન્ટ શાખા
શિષ્યવૃતિ
patti
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે.
આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless.
બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.
Wednesday, 10 July 2019
પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન સંઘ દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના સંરક્ષણની જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે સક્ષમ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા-૨૦૧૯ ચિત્ર સ્પર્ધા, નિબંધસ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાના આયોજન બાબત.-
અહીં ક્લિક કરો.
જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૧૯ માં ભાગ લેવા, નેશનલ રૂરલ આ.ટી.ક્વીઝ-૨૦૧૯ માં ભાગ લેવા અને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC) ૨૦૧૯ની તાલીમ કાર્યશાળામાંહાજર રહેવા બાબત.-
અહીં ક્લિક કરો.
Saturday, 6 July 2019
Digital Gujarat Portal પર પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ/ગણવેશ સહાય યોજનાના અમલ બાબત.(વર્ષ ૨૦૧૯-૨૦) (www.digitalgujarat.gov.in) - અહિં ક્લિક કરો.
બાળ સુરક્ષા તથા ચાઇલ્ડ હેલ્પ લાઇનના પ્રચાર-પ્રસારમાં સહકાર આપવા બાબત.-
અહીં ક્લિક કરો.
જળ શક્તિ અભિયાન બાબત.-
અહીં ક્લિક કરો.
Thursday, 4 July 2019
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માંં ભાવનગર શહેરની તમામ શાળાઓમાં ધોરણ - ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શાળા મારફત જાતિ પ્રમાણપત્ર આપવા બાબત
- અહીં ક્લિક કરો
Wednesday, 3 July 2019
ગ્રાન્ટ ગણતરી પત્રકો માટે -અહી ક્લિક કરો
Tuesday, 2 July 2019
ગ્રાન્ટ એસેસમેન્ટ વર્ષ-૨૦૧૫-૧૬ થી ૨૦૧૭-૧૮ માટે શાળા મુજબ તારીખ વાઈઝ કાર્યક્રમ -
અહી ક્લિક કરો
.
Monday, 1 July 2019
શાળામાં બાળકોની સુરક્ષા અને સલામતી અંગેની માર્ગદર્શિકામાં સુધારા બાબત.-
અહીં ક્લિક કરો
.
તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબત.-
અહીં ક્લિક કરો.
સમયમર્યાદામાં ૨ નકલ મોકલવી.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)