patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Thursday, 24 October 2019

Monday, 21 October 2019

દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ગૃહકાર્યમાં "નવા ભારતની મારી કલ્પના" વિષય પર નિબંંધ લેખન આપવા બાબત.

રાષ્ટ્રીય એકતા દિવસ (૩૧ ઓક્ટોબર ૨૦૧૯) ના આયોજન બાબતે. - અહીં ક્લિક કરો. 
રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનો ફોટોગ્રાફ સહિત વિગતવાર અહેવાલ (સ્પર્ધા તથા કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા સહિત) અત્રેની કચેરીમાં બિનચૂક જમા કરાવવો. 

Thursday, 3 October 2019